હું રોજ 3 થી 4 વાર સમા-ગમ કરવા માંગુ છું,મારે મર્દાની તાકત વધારવા શુ કરવું??

સવાલ.મારી વય 35 વર્ષની છે અમારાં લગ્નને છ મહિના થયાં છે અમે લગ્ન પહેલાં એક વર્ષ માટે પ્લાનિંગ કર્યું હતું પણ હવે મારા પતિ અને પરિવારજનો મને સંતાન માટે આગ્રહ કરે છે હું જોબ કરું છું ત્યારે બધું મેનેજ કરવાનું મને થોડું મુશ્કેલ લાગે છે હું શું કરું?એક મહિલા (અમદાવાદ)
જવાબ.તમે બંનેએ લગ્ન પહેલાં એક વર્ષ માટે પ્લાનિંગ કર્યું હતું અને લગ્નને છ મહિના તો થઇ ગયાં છે હવે જો તમારા પતિ અને પરિવારજનો સંતાન થાય એવો આગ્રહ રાખે તો એમાં કંઇ મુશ્કેલ અનુભવવા જેવું નથી તમે જો એકાદ-બે મહિનામાં પણ ગર્ભધારણ કરો.
તો પણ ડીલિવરીનો સમય આવતાં લગભગ વર્ષ જેવો સમય તો થઇ જવાનો આ દરમિયાન તમે જોબમાં પણ તમારી રીતે કામકાજનું સેટિંગ એ રીતે કરી શકો કે તમારે મેટરનિટી લીવ લેવી હોય તો જોબમાં વાંધો ન આવે જો તમે યોગ્ય રીતે મેનેજ કરશો તો કંઇ મુશ્કેલ નથી તમારી વયને ધ્યાનમાં રાખવામાં આવે તો તમે તમારા પતિ અને પરિવારજનોની ઇચ્છાને માન આપો તે વધારે સારું રહેશે.
સવાલ.મારા સે* સત્રનો સમયગાળો વધારવા માટે મારે શું કરવું જોઈએ?હું દિવસમાં 3 થી 4 વખત સે* માણું છું.એક યુવક(ડાકોર)
જવાબ.જ્યારે પણ તમે સે* કરો છો ત્યારે સૌથી મહત્વની વસ્તુ ગુણવત્તાની છે કોન્ટીટી નહીં જો તમે દિવસમાં 3-4 વખત સે* માણો છો પરંતુ જો તમે અથવા તમારો પાર્ટનર ખુશ ન હોય તો આવી સે** લાઈફનો કોઈ ફાયદો નથી.
પરંતુ જો તમે અઠવાડિયામાં એકવાર સે* કરો છો તો તમને અને તમારા પાર્ટનરને વધુ પડતું લાગે છે તે હકીકત તમારી સે* લાઇફ માટે વધુ મહત્વપૂર્ણ છે સે* લાઈફ આનંદ માટે છે શ્રમ માટે નહીં જ્યારે સે* સત્રોની અવધિ વધારવાની વાત આવે છે.
ત્યારે પ્રારંભિક જૈવિક પ્રતિભાવને સામાન્ય રીતે અકાળ કહેવામાં આવે છે આ સમસ્યા સામાન્ય છે તેની સારવાર પણ સરળ છે સૌપ્રથમ તો નિયમિત સે** લાઈફ કરો અને બને તેટલું ફોરપ્લેનો આનંદ માણો વુમન ઓન ટોપ પોઝિશન થી આ સમસ્યા દૂર થઈ શકે છે.
સવાલ.હું એક 25 વર્ષની યુવતી છું અને એક આઇટી કંપનીમાં કામ કરું છું મારી જોબને હજી સાતથી આઠ મહિના જ થયા છે ત્યારે મારા એક સિનિયરે મને રિલેશનશિપ માટે પ્રપોઝ કર્યું છે એ યુવાન આમ તો ટેલેન્ટેડ છે.
અને તે મારા માટે બહુ ગંભીર છે મને પણ તે યુવક પસંદ છે પણ મને બીક લાગે છે કે જો હું તેનો પ્રસ્તાવ સ્વીકારી લઇશ તો એની મારી કરિયર પર નકારાત્મક અસર પડશે તો?મારે શું કરવું જોઇએ?એક યુવતી (ગાંધીનગર)
જવાબ.આજકાલ લોકો તેમના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે વધુ પડતો સમય લોકો પોતપોતાના કાર્યમાં જ વ્યસ્ત જોવા મળે છે તેવામાં એવું પણ જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પણ એકમેકના પ્રેમમાં પડી જાય છે.
લોકો જ્યારે પ્રેમમાં પડે ત્યારે તેમનું પ્રેમપ્રકરણ જો લાંબું ટકી જાય તો પછી આ સંબંધ વિવાહમાં પરિવર્તિત થાય તેવું પણ જોવા મળ્યું છે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે એકસાથે કામ કરતા લોકોના પ્રેમપ્રસંગમાં સમસ્યા થાય તો તેની અસરથી તેમનું કામ પ્રભાવિત થાય છે.
એક જ કંપનીમાં એકસાથે કાર્ય કરતા કર્મચારીઓએ પ્રેમપ્રસંગના મુદ્દે સજાગ રહેવું જોઈએ કારણકે બે કર્મચારીઓ વચ્ચેના રોમાન્સમાં જો ઝઘડા થાય તો ઓફિસનું વાતાવરણ ખરાબ થઈ શકે છે અને કામ પર પણ તેની અસર પડે છે.
ઘણી કંપનીઓમાં તો લવઅફેર સંબંધિત એચઆર પોલિસી પણ એકદમ કડક હોય છે. જેના કારણે ત્યાં પ્રેમપ્રસંગની ઘટનાઓ પછી નોકરીને લગતી સમસ્યાઓ પણ સર્જાય છે.
આ સિવાય જો બંને એક જ જગ્યાએ કામ કરતા હોય તો ઘણી વખત બે પૈકી કોઈ એક પાર્ટનરને વધારે સફળતા મળવી અને પરિવારિક જીવનમાં સમસ્યા ઊભી થવી વગેરે પ્રસંગો પણ જોવા મળે છે.
જોકે બંને પાર્ટનર એક ફિલ્ડમાં અને એક ઓફિસમાં કામ કરતાં હોય એના ઘણાં ફાયદા પણ છે બંને એકબીજાના કામને અને એની મર્યાદાને સારી રીતે સમજી શકે છે તમે બંને સમજદાર છો અને આ બધાં પરિબળોને ધ્યાનમાં લઇને નિર્ણય લઇ શકો છો.