જ્યાંરે બ્રા પહેર્યા વગર ઓફિસ ગઈ છોકરી,એવી હાલત થઈ ગઈ કે બોસે દિવસે ચુથી નાખી…

નોકરીમાંથી કાઢી મૂકવાના ઘણા ગંભીર કારણો તો તમે સાંભળ્યા જ હશે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે બ્રા પહેર્યા વિના ઓફિસ ગયા પછી પણ કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે આવું જ કંઈક વિચિત્ર કિસ્સો યુકેમાં સામે આવ્યો છે.
જ્યાં એક બારમાં કામ કરતી 22 વર્ષની કેટ હેનાનો દાવો છે કે તેને બ્રા ન પહેરવાને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી દરેક છોકરીઓ કપડાની અંદર બ્રા પહેરતી હોય છે બ્રા પહેરવી ખૂબ જરૂરી છે.
બ્રા ના પહેરો તો બ્રેસ્ટના આકારથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓ થાય છે કેટે ફેસબુક પર એક પોસ્ટમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કેટે પોસ્ટ સાથે ગ્રે ક્રૂ નેક ટી-શર્ટનો ફોટો પણ અપલોડ કર્યો હતો.
જેના પર તેના બોસે વાંધો ઉઠાવ્યો હતો કેટએ તેની ફેસબુક પોસ્ટમાં યોર્કશાયરના પબ બર્ડ એન્ડ બીયર માં ટી-શર્ટ પહેરીને લખ્યું હતું જેના પર તેના બોસના ભાઈએ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
સોશિયલ મીડિયા પર સાચું બોલવા બદલ તેને કાયદાકીય કાર્યવાહીની ધમકીઓ પણ મળી રહી છે એક ફેસબુક પોસ્ટમાં કેટે લખ્યું મને મારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે કારણ કે મેં બ્રા પહેરવાની ના પાડી હતી.
ગઈકાલે મારા મેનેજરના ભાઈએ મારા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી હું આઘાતમાં હતી કે મારી સાથે આવું થઈ રહ્યું છે જ્યારે આ બધું થઈ રહ્યું હતું.
ત્યારે મારા બોસ હાજર હતા કમનસીબે તેણીએ પણ તેના ભાઈનો સાથ આપ્યો અને મને કહ્યું કે હું બ્રા પહેર્યા વિના કામ પર નહીં આવી શકું આ બધું મને સ્ટાફના ત્રણ સભ્યોની સામે જણાવવામાં આવ્યું હતું.
કેટે લખ્યું મને મારા શરીર પર શરમ આવવા લાગી મારી સાથે થયેલી છેડતી માટે મને અને મારા ટોપને પણ જવાબદાર કહેવામાં આવ્યા તેઓએ બ્રા ટી-શર્ટ પહેર્યા વિના આવવા બદલ મને મૂર્ખ કહીને.
મારી મજાક ઉડાવી એમ્પ્લોયર્સે કહ્યું કે યુનિફોર્મને ફોલો કરવામાં કંઈ ખોટું નથી તે અમારી પદ્ધતિનો એક ભાગ છે બીજી તરફ ઘણા કર્મચારીઓ આની સામે બ્રા-લેસ વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે