મહિલાઓને હરખ નો પાર ના રહ્યો કારણ કે આ વસ્તુ માહિલાઓને 15 મિનિટ માં કુંવારી બનાવી દેશે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

મહિલાઓને હરખ નો પાર ના રહ્યો કારણ કે આ વસ્તુ માહિલાઓને 15 મિનિટ માં કુંવારી બનાવી દેશે..

ભારત જેવા દેશમાં સે-ક્સ એક એવો વિષય છે, જેના પર લોકો ખુલીને વાત કરતા શરમાતા હોય છે.ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે તો આ મુદ્દો ખૂબ જ ગંભીર બની જાય છે. સ્ત્રી વર્જિનિટી વિશે વિવિધ વાતો કહેવામાં આવે છે. કેટલીકવાર તેને અશુદ્ધતા સાથે પણ જોડવામાં આવે છે.

ભારતમાં, જો કોઈ છોકરી લગ્ન પહેલા તેની વર્જિનિટી ગુમાવે છે, તો તેને ખોટી નજરથી જોવામાં આવે છે. આજે પણ છોકરીઓની વર્જિનિટી ચિંતાનો વિષય છે અને મોટી કંપનીઓ આ ચિંતાનો ફાયદો ઉઠાવે છે.હવે ઓનલાઈન પ્લાસ્ટિક હાઈમેન ઓન સેલની ચર્ચા છે.

Advertisement

પ્લાસ્ટિક હાઈમેનનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે હાઇમેન એક પટલ છે જે સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટની અંદર હોય છે તે ખૂબ જ પાતળું છે એવું કહેવાય છે કે સે-ક્સ દરમિયાન આ મેમ્બ્રેન તૂટી જાય છે અને તેમાંથી લોહી આવવા લાગે છે.

આ બતાવે છે કે છોકરીએ પહેલાં ક્યારેય સે-ક્સ કર્યું છે કે નહીં જો કે આ પટલ અન્ય ઘણા કારણોસર તૂટી શકે છે પરંતુ લોકોના મગજમાં સે-ક્સ મુખ્ય કારણ બની ગયું છે.

Advertisement

આવી સ્થિતિમાં જો કોઈ છોકરીને લગ્ન પછી સે-ક્સ કર્યા પછી લોહી ન નીકળતું હોય તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લગ્ન પહેલા છોકરીના કોઈ અન્ય સાથે સે-ક્સ હતા આ કારણોસર ઘણી છોકરીઓ જેઓ લગ્ન પહેલા રિલેશનશિપમાં હોય છે.તેઓ ઓનલાઈન વેચાતા આ પ્લાસ્ટિક હાઈમેન ખરીદવામાં રસ દાખવી રહી છે.

પુરુષોની શંકાથી બચવા માટે સ્ત્રીઓ માટે માર્કેટમાં ફેક પ્લાસ્ટિકનું હાઈમન કૌમાર્યપટલ ઉતારવામાં આવ્યું છે.એડવાન્સ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા ફેક હાઈમનની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે.

Advertisement

આ નકલી હાઈમન પ્લાસ્ટિકની કેપ્સૂલના રૂપમાં અવેબેલે છે જેમાં પ્લાસ્ટિકના બે પડની અંદર નકલી લોહી ભરવામાં આવે છે.આ કેપ્સૂલને યુવતીઓએ સંબંધ બાંધતા પહેલાં પોતાના પ્રાઈવેટ પાર્ટની અંદર નાંખવાની હોય છે.

જ્યારે સંબંધ દરમિયાન પ્રેશર આવે તો કેપ્સૂલ ફાટી જાય છે અને બ્લિડિંગ થવા લાગે છે આ નકલી હાઈમેન પ્લાસ્ટિક કેપ્સ્યુલ્સમાં ઉપલબ્ધ છે તેમની અંદર નકલી લોહી ભરેલું છે.

Advertisement

આ કેપ્સ્યુલ્સને પ્રાઈવેટ પાર્ટની અંદર નાખવાની હોય છે જ્યારે સે-ક્સ દરમિયાન અંદર દબાણ આવે છે ત્યારે આ કેપ્સ્યુલ ફાટી જાય છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે જેના કારણે પાર્ટનરને લાગે છે કે સે-ક્સ બાદ છોકરીને બ્લીડિંગ થઈ રહ્યું છે એટલે કે તે વર્જિન છે.

આ નકલી હાઇમનના વેચાણના સમાચાર સામે આવતા જ લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું હતું.ઘણા લોકોએ તેને શરમજનક ગણાવ્યું હતું આજના સમયમાં જ્યારે લોકો પોતાને એડવાન્સ કહેવા લાગ્યા છે ત્યારે આવી વસ્તુઓના વેચાણથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

તેની કિંમત 3200ની આસપાસ રાખવામાં આવી છે. છોકરીઓ તેને ખરીદવામાં ભારે રસ દાખવી રહી છે માત્ર 15 મિનિટમાં તમને કુંવારી બનાવવાની ટેગ લાઇન સિવાય અન્ય ઘણી વાંધાજનક લાઇનનો ઉપયોગ વેચાણ માટે કરવામાં આવ્યો છે.

જેમ કે કેપ્સ્યુલ સાથેનો તમારામાંથી બધી શંકા દૂર કરશે તમને જણાવી દઈએ કે આ ઉત્પાદન ભારતમાં પણ વેચવામાં આવ્યું હતું 2019 માં વિરોધ પછી તેને Amazon પરથી હટાવી દેવામાં આવ્યું હતું

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite