આ લારી પર 5 રૂપિયા થી લઇને 3 લાખ રૃપિયા સુધીની ચા મળે છે
1000 રૂપિયા નો કપ
100 રૂપિયાનો કપ ફ્લેવર વાળી ચા
12 રૂપિયાથી લઈને ૧૦૦૦ સુધીની ચા મળે છે
લગભગ દરેક માણસની દિવસની શરૂઆત ચાની ચુસ્કી સાથે જ થાય છે શું ચાલે એક કંપની કિંમત 1000 રૂપિયા હોઈ શકે ખરી??
હા હોઈ શકે કોલકત્તામાં મુકુંદપુર માં એક ચાની લારી છે ત્યાં બધાથી મોંઘી ચા મળે છે આ દુકાનમાં તો જાતના ફ્લેવર વાળી ચા મળે છે
અહીંયા 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની ચા મળે છે
અહીંની સૌથી મોંઘી ચાનું નામ છે BO-LaY જેના 1 kg ની કિંમત ત્રણ લાખ રૂપિયા છે
આ મોંઘી ચા સિવાય પણ ત્યાં લવંડર ટી wine ટી તુલસી જંજીર કી ટી કી રૂબી એસ.ટી સિલ્વરમેડલ ટી જેવા કેટલાક અલગ-અલગ સ્વાદ જોવા મળે છે
2014 ની સાલમાં દુકાન શરૂ થઈ હતી
આ દુકાનના માલિક નું નામ છે પાર્થ પ્રાચીન ગાંગુલી આ માસ પોતાના કરિયરની શરૂઆતમાં જોબ કરતો હતો પછી તેને પોતાની આ જ લાઈનમાં આગળ વધવું હતું જેથી તેણે પોતાની નોકરી છોડી અને 2014માં એક સામાન્ય દુકાન ખોલી અને ધંધો કરવાનું નક્કી કર્યું અને તેણે નિરાશ નામથી પોતાની એક નાના ભાઈ ચાની લારી ખોલી અને તે અત્યારે આ ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ બનાવી ચુક્યો છે આપ પણ કોલકત્તા બાજુ જાવ તે સ્ટોર ઉપર જરૂર આટો માર્યો ચાની ચૂસકી લેવાનું ખૂબ આનંદ આવશે.