બ્રેકિંગ ન્યૂઝ:CM રૂપાણી એ લોકડાઉન ને લઇને કરી મોટી જાહેરાત
ગઈકાલે રાત્રે cm રૂપાણીએ lockdown ના લઇને મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે કેસ ગુજરાતમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે તો આપણે સૌ એ સાવચેત થવાની જરૂર છે
મહાનગર પાલિકાઓમાં રાત્રી કર્યું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેનો સમયગાળો પણ વધારી દેવામાં આવ્યું છે રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને આપશો જનતાને ખૂબ જ જરૂર છે સપોર્ટ ની ખૂબ જરૂર છે
તુ આપ સહુ સાથ આપજો સરકારને અને તેમણે વધુમાં જણાવ્યું કે તે આ વખતે તમામ વસ્તુઓનું ધ્યાન રાખશે કે કોઈપણ વ્યક્તિના રોજગાર કે વૃદ્ધિને અસર થાય નહીં થોડાક નિયમો નવા કરવા પડશે પણ તે ખૂબ જ જરૂરી છે રાજ્યમાં કોરોના ના ચેકઅપ નું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે હોસ્પિટલમાં પણ વધારી દેવામાં આવ્યા છે
અને સાથે સાથે વેક્સીનેશન નુ કામ પણ વધારી દેવામાં આવ્યું છે રાજ્યમાં તમામ પ્રકારની દવાઓ પૂરતી માત્રામાં લાદી દેવામાં આવી છે દરેક હોસ્પિટલમાં પૂરતો સ્ટોક ઉપયોગ કરી દેવામાં આવ્યું છે તો કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ઊભી થશે નહીં પણ ગુરુના ના કેસ આટલા બધા એકસાથે વધવાથી થોડા કડક નિયમો રાજ્ય સરકારે લેવા પડ્યા છે જ્યાં કિસ વધારે છે ત્યાં શાળા-કોલેજો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે ઓનલાઈન શિક્ષણ પાછું શરૂ કરી દેવામાં આવ્યું છે
અને રૂપાણીએ ખાતરી આપતા કહ્યું હતું કે હવે ફરીથી પહેલા જેવું સંપૂર્ણ lockdown રાજ્યમાં કોઈપણ સંજોગોમાં થશે નહીં થોડાક નિયમો નવા કરવામાં આવ્યા છે જેનું આપ સૌ સાથ અને સહકારથી પાલન કરજો પણ કોઈપણ જાતનું lockdown હવે રાજ્યમાં થશે નહીં અને કોઈ પણ વ્યક્તિના ધંધા-રોજગાર ઉપર લાતો મારવામાં આવશે નહીં અપસૌર આદિવાસીઓ સરકારના આ નિર્ણયને વધાવશો તે મારી અપેક્ષા છે