આ તારીખ પછી ગુજરાત માં પડશે અતિશય ગરમી, જાણી લો કયા  શહેર માં પડશે ગરમી.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વિધિવત ઉનાળાની જાહેરાત કરવામાં આવી છે.અને જણાવ્યું કે

ગુજરાતમાં ઉનાળો શરૂ થયો અને 14 માર્ચ પછી તાપમાનમા થશે વધારો.તેની હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત અને જણાવ્યું કે ગુજરાત માં હવે કાળજાળ ગરમી ની શરૂઆત થશે.

ગુજરાતમાં પાછલા વર્ષે ઉનાળો એવો બેઠો કે લોકોએ લોકડાઉનમાં ફસાવું પડ્યુ. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી ઉનાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થતો હયો પરંતુ અત્યારથીજ વિધિવત ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે કરી ઉનાળાના ના કહેર ની જાહેરાત 

રાજ્યમાં ઉનાળાની આજથી શરૂઆત થઇ છે તેવી હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે . ઉનાળા માટે તૈયાર થઇ જાવ કેમ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામને આપી છે.આ વર્ષે શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી છે.આ તારીખથી પડશે કાળ ઝાળ ગરમી.

હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, રાજકોટ, ભુજ, ડીસા, અમદાવાદ, વડોદરા,  અને નલિયા સહીત વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થશે ત્યારે 14 થી 15 માર્ચ બાદ તાપમાન વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આપી છે.

Exit mobile version