રામ મંદિરના નિર્માણમાં એટલું બધું દાન આવી ચુક્યું છે કે ટ્રસ્ટીઓ બોલ્યા હવે બસ કરો લોકરમાં જગ્યા નથી
અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ રામ મંદિરના નિર્માણ માટે ભાવિ ભક્તો એ ખુબ જ મોટી સંખ્યામાં ચાંદીની ઈટો નું દાન કરી રહ્યા છે શ્રી રામ જન્મભૂમિ નજીક ચાંદીની ઇટો લગાવવામાં આવી છે
શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૪૦૦ કિલો ચાંદીની ઈટો દાન પેટે આવી ચૂકી છે તો હવે રામ મંદીર ટ્રસ્ટ ભાવિ ભક્તો ને એવી અપીલ કરે છે કે હવે આપ સૌ ચાંદી ની ઈટો દાન પેટે આપશો નહીં કેમકે તેને સંગ્રહિત કરવા માટે બેંકોના લોકલ માં જગ્યા નહીં
ચાંદીની હિતોના રક્ષણ માટે ઘણા પૈસા ખરચવા પડે છે
ડોક્ટર મિશ્રા એવું કહે છે કે અમે તમામ ભાવિક ભક્તોનું ખૂબ ખૂબ સન્માન કરીએ છીએ પણ તેઓને અમારા તરફથી એક જ અપીલ છે કે હવે તેઓ રામ મંદિરના દાનમાં ચાંદીની ફોટો મોકલે નહીં કેમકે સાઈટોને સંગ્રહિત અને સુરક્ષિત કરવા માટે ખૂબ જ પૈસા ખરચવા પડે છે જો ભવિષ્યમાં આગળ ચાંદી ની જરૂર પડશે તો અમે ભક્તોને ફરીથી અપીલ કરતું કે તેઓ દાનમાં ચાંદી ની ઈટો આપે
૧૬૦૦ કરોડથી વધારે રકમ દાન પેટે આવી ચૂકી છે
સૂત્રોથી મળેલી જાણકારી મુજબ મંદિરના નિર્માણ પેઠે રૂપિયા ૧૬૦૦ કરોડથી પણ વધારે નું દાન આવી ચૂક્યું છે ટ્રસ્ટ દ્વારા બનાવાયેલા જુથો દાંન ભેગુ કરી રહ્યા છે
રામ મંદિર ના જણાવ્યા મુજબ એક લાખ અને ૫૦,૦૦૦ ટીમો દાન ભેગું કરવા માટે મહેનત કરી રહી છે દાન ચેક અને ઓનલાઇન પણ આવી રહ્યું છે
39 મહિનાની અંદર અંદર રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે પૂરું થશે તેવી આશા રામ મંદિર ટ્રસ્ટ વ્યક્ત કરે છે