વરઘોડો કન્યા સુઘી પહોંચે એ પેલા ઘોડો વરરાજા ને લઇને ભાગ્યો 😂😅 વિડિયો જોવા ક્લિક કરો.
વાજતે ગાજતે તૈયાર થઈ અને લગ્ન કરવા નીકળેલા વરાછાના સિંગને ગોડીએ વિંધી નાખ્યા હતા બન્યું એવું કે લગ્નના વરઘોડામાં બધા મસ્તીમાં ડાન્સ કરવામાં વ્યસ્ત હતા તે સમયે ગોડી ભડકી અને વરરાજાને લઈ ભાગી નીકળી હતી
આખો પ્રસંગ એવો બન્યો કે એક જાન જઈ રહી હતી ત્યારબાદ તેજાના વરઘોડામાં સૌલોકો તલ્લીન થઈને પોતાની મસ્તીમાં નાચી રહ્યા હતા હજી વરરાજાની જાન તે ના માંડવા સુધી પહોંચી ન હતી વરઘોડો ચાલી રહ્યો હતો તેવામાં ડીજે ના સાઉન્ડ ઉપર લોકો પોતાની મસ્તીમાં જ કરી રહ્યા હતા.
લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને અવનવા સોંગ ઓનલાઈન સાથે વાગી રહ્યા હતા જો કોઈ કે વરઘોડામાં વરરાજા ની ગોળી ને કશિક હળી કરી હતી
અને તેના પછીના બનવાનું બનાવ બન્યો હતો એક જુદા બનાવ સાંભળીને હસવું આવે તેવું બનાવ છે.
પણ બધા નસીબ સારા અને તેના ઘરના પણ નસીબ સારા કે આગળ કોઈ ખોટું બનાવ બન્યો નહિ ગુડ્ડી ને હેરાન કરતાં ગુડી ભડકી હતી અને તે આ મને તેમ ભાગવા લાગી હતી વરરાજા ગોળી ઉપર બેસેલા હતા એકદમ ઘોડી વરઘોડો થોડી અને બીજી તરફ ભાગવા લાગી ગોડી ના માલિકને પણ ખ્યાલ નતો કે શું થઈ રહ્યું છે.
ઘોડીનો માલિક અને બીજાને આવો પણ વરરાજા ને બચાવવા માટે ગોડી ની પાછળ ભાગે છે પણ ગોળી બેકાબુ થઇ ગઈ છે અને તે આમથી તેમ દોડ ભાગ કુદનપુર કરે છે અને વરરાજા ની ઘોડી ઉપર જ છે પણ છેલ્લે ઘોડીનો માલિક ઉડીને કંટ્રોલમાં લઈ લે છે અને વરરાજા ની સહી સલામત નીચે ઉતારી દે છે,
વરરાજાને કોઈપણ જાતની તકલીફ થઈ નથી પણ વરઘોડામાં બધું ખેદાન-મેદાન થઇ ગયું હતું કેમ કે ગોદી એ બધા જ લોકોને ખૂબ ટેન્શન માં મૂકી દીધા હતા તેણે ભાગદોડ કરી મૂકી હતી છેલ્લી ઘોડી ને તેનો માલિક કંટ્રોલ કરી લે છે અને વરરાજા અને સહી સલામત રીતે નીચે ઉતારી દે છે