શું તમે જાણો છો? મીઠા લીમડાનું સેવન કરવા માત્રથી આટલા બધા ફાયદા થાય છે.
આયુર્વેદ અનુસાર જોઈએ તો અમુક નની નાની બીમારીઓનો ઈલાજ કુદરતી ખજાનામાં જ રહેલ છે અમુક દર્દ અમુક આયુર્વેદિક ઉપચારથી મેળવી શકાય છે પણ લોકોને કેમિકલ વાળા દવા પર છે. અમુક કુદરતે આપેલી જડીબુટીયો તે બીમારી સામે રક્ષણ આપશે.
આજના ભાગદોડ વાળા જમાનામાં લોકોને પોતાની સેહતનો સંભાળ રાખવાનો ઓછો ટાઈમ મળે છે અને લોકોને બહારના ફાસ્ટફૂડ ખાવા વધુ ગમે છે પણ તેવો જાણતા નથી કે કેટલું નુક્શાનકારક છે જે તેમના શરીરને અંદરથી ખોખલું બનાવી દેછે અને મોટા રોગો થવાની સંભાવના વધારી દે છે.
આયુર્વેદિક રીતે જો અમુક ચિઝ વસ્તુઓ આપે આપણા રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ કરીશું તો આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને નાની નાની તથા મોટી બીમારીઓને સામે લાડવા શક્તિ અને તાકાત પુરી પડશે એ પણ કોઈ સાઈડઇફેક્ટ કે નુકશાન પોંહચાડયા વગર.તો ચાલો જાણીયે એક એવા જ કુદરતના આયુર્વેદિક ખજાના વિષે જે આપણને રક્ષણ આપશે.
મીઠો લીમડો આજે દરેકના ઘરે જોવા મળે છે પણ ઘણા લોકો તેનું સેવન કરવામાં ખિચખિચાટ અનુભવે છે.મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે જેથી હૃદયરોગનો ખતરો ટળે છે.લીમડાનું સેવન સ્તન અને ફેફસાના કેન્સર સામે લડવામાં મદદ કરે છે.એક સંશોધન અનુસાર લીમડાનું સેવન શરીરને ખૂટતા પોશાક તત્વો પુરા પાડવામાં મદદ કરે છે.
લીમડામાં રહેલા પોષકતત્વો જેવા કે આયર્ન ,કેલ્શિયમ ,ફોસ્ફરસ ,પ્રોટીન ,કેલ્શિયમ ,વિટામિન બી ૨ ,અને બી ૧૨ સમાયેલા છે જેનું સેવન કરવાથી શરીરને રોગો સામે લડવાની શક્તિમાં વધારો કરે છે.લીમડાનું સેવન તમે તેની ચટણી બનાવી કરી શકો છો તથા અમુક દાળ શાકમાં નાખી કરી શકો છો.