સોનું અને ચાંદી હવે થશે ખૂબ જ સસ્તું ફક્ત 15 દિવસમાં આવ્યો 14,500 નો ખૂબ જ મોટો ઘટાડો
દેશમાં ચાલી રહેલ એક વર્ષ થી કોરોના ના લીધે આર્થિક મંદી જેવી સ્થિતિ થઈ હતી જેના કારણે સોના ચાંદીના ભાવ આકાશે પહોંચી ચૂક્યા હતા ઓગસ્ટ મહિનામાં સોના ચાંદીના ભાવ આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ સ્થિતિમાં સુધારો થતાં ધીમે ધીમે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં સોના ચાંદી પર જે કસ્ટમદુટી લાગતી હતી તેને ઘટાડી દેવામાં આવી છે તો આ બજેટ રજૂ થયા બાદ સતત સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ ૬૦,૦૦૦ અને ૪૦ પૈસા થઈ ગયું હતું બધી 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો નોંધવામાં આવ્યું હતું અને તેની સામે ચાંદી એક કિલોના રૂ ૭૭૮૪૦ નોંધાયા હતા
તો હાલ તાજેતરમાં સોનાનો ભાવ છે પ્રતિ કિ.ગ્રા મે ૫૦૧૫૦ રૂપિયા તેની સામે ચાંદી એક કિલોનો ભાવ છે ૬૯૨૦૦ જો ઓગષ્ટ 2020 થી લઇ અને આજ સુધીના સમયગાળા એટલે કે છ મહિનામાં સોનાનો ભાવ લગભગ રૂપિયા ૯૮૯૦ ઘટાડો પ્રતિ 10 ગ્રામ એ જોવા મળ્યું છે અને તેની સામે ચાંદીનો રૂપિયા 8640 પ્રતિ કિલોએ ઘટાડો જોવા મળ્યો છે જાન્યુઆરી મહિનાની પાંચમી તારીખે 24 કેરેટ સોનાનો ભાવ હતો 525800 પ્રતિ સો ગ્રામ નો ભાવ છે અને અને આજે 501500 રૂપિયા થઈ ગયું છે માત્ર દોઢ મહિનામાં 24300 રૂપિયા ઘટાડો જોવામાં આવ્યું છે
અને આ રીતે જ હવે સોનાનો ભાવ ધીમે ધીમે ઘટતું જશે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો એ વખતે નિષ્ણાતોના માનવા મુજબ સોનાનો ભાવ 72 હજાર પ્રતિ 10 ગ્રામ એ પહોંચી શકે તેવું માનવામાં આવી રહ્યું હતું તેની સામે આજે સોનાનો ભાવ ખૂબ જ નીચે બગડી ગયું છે અત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 471500 રૂપિયા છે પ્રતી 100 ગ્રામ નો ભાવ
પહેલી તારીખથી આજ સુધીની વાત વાત કરીએ તો માત્ર પંદર દિવસમાં જ 24 કેરેટ સોનાના ભાવ માં 14,500 પ્રતી 100 ગ્રામ એ અને 22 કેરેટ સોના માં 13500નો ઘટાડો નોંધાયો છે
હાલ તાજેતરના ચાંદીના ભાવ આ મુજબ છે
1 ગ્રામ ચાંદીનો ભાવ -69.20રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ-553.60રૂપિયા
10 ગ્રામ ચાંદીનો ભાવ-692.00રૂપિયા
100 ગ્રામ ચાંદીનો ભાવ-6,920.00રૂપિયા
1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ-69,200.00રૂપિયા
જો કે કાલે ચાંદીનો ભાવ 70 200 રૂપિયા હતો પ્રતિ કિલોએ જ્યારે આજે 60200 રૂપિયા થઈ ગયો છે તો કાલની સરખામણીએ આજે સોનાના ભાવ ચાંદીના ભાવમાં 100000રૂપિયાનો ઘટાડો નોંધાયો છે
22 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ
1 ગ્રામ-4,715
8 ગ્રામ-37720
10 ગ્રામ-47150
100 ગ્રામ-4,71500
24 કેરેટ સોનાના ભાવ જોઈએ
1 ગ્રામ-5,015
8 ગ્રામ-40,120
10 ગ્રામ-50,150
100 ગ્રામ-5,01,500
પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૮ ફેબ્રુઆરી એ જોવા મળ્યો હતો
આટલી બાબતો 462500/100ગ્રામ