23 વર્ષની ઉંમરથી હું હસ્ત,મૈથુન કરું છું તે કરવાની આદત થી ,મારા અંડકોષની સાઇઝ નાની થઇ ગઇ છે, તો મારે શું કરવું

સેક્સને લઇને લોકોના મનમાં અનેક સવાલ રહે છે. તે સિવાય નાની- ઉંમરમાં ઘણા લોકો હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દે છે. તો કેટલાક લોકોને તેમના અંડકોષને લઇને સમસ્યા હોય છે. પરંતુ આવી- વાતો શેર કરતા લોકો હાલ પણ શરમ અનુભવે છે. તો આવો જોઇએ અંડકોષની સાઇઝ ના-ની હોય તો પિતા બની શકાય?

સવાલ – મેં 23-24 વર્ષની ઉંમરથી હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું મને લાગે છે કે હસ્તમૈથુનના કારણથી મારા અંડકોષની સાઇઝ નાની થઇ ગઇ છે. પહેલા તો તેમા દુખાવો પણ થતો હતો પરંતુ મને આયુર્વેદિક ઇલાજ કરાવી લીધો હતો. જોકે, ઇલાજથી મારા અંડકોષની સાઇઝ પર કો-ઇ ફરક પડ્યો નથી અને હવે મારા લગ્ન થઇ ગયા છે.

જેથી મને ડર છે કે કદાચ આ કારણથી- હું પિતા નહી બની શકું, મેં મારા અંડકોષની સાઇઝ એક ગુપ્ત રોગ ડોક્ટરને બતાવી હતી. તેમણે કહ્યું કે તેનાથી કઇ થતું નથી મેં ત્રણ મહિના દવાઓ પણ લીધી, પરંતુ તેનાથી પણ કોઇ ફરક પડ્યો નથી. હું ખૂબ પરેશાન છું.

જવાબ – પ્રજનન ક્ષમતા માટે સીમેન એનાલિસિસ જરૂરી છે. તમને સર્જનથી સંપર્ક કરવા અને તેની સમસ્યા શેર કરવાની જરૂરત છે. તે તમા-રી તપાસ કરશે અને વીર્ય -વિશ્લેષણની સલાહ આપશે અને તમ-ને જણાવશે કે તમારો રિપોર્ટ સામાન્ય છે કે નહીં. તમને જણાવી દઇએ કે હસ્તમૈથુન ન તો વૃષણ આકારને ઓછો કે છે અને ન તો શુક્રાણુઓની સંખ્યાને ઓછી કરે છે.

Exit mobile version