સપ્તાહ માં કેટલી વાર સમાગમ કરવુ જૉઈએ?? જાણો ડૉ. ઓ ની વતો

આજે આપણે આ લેખમાં એવું જાણી શકે કયા લોકો કેટલી વાર સમાગમ કરે છે અને આ ડોક્ટરોની કહેલી વાતો છે કેટલી વાર સમાગમ કરવું જોઈએ એટલી વાર સમાગમ કરેલું હોટલમાં ખાય છે હવે સમાગમ કરવા બાબતે દરેક લોકોનો અભી ભાઈ અલગ-અલગ હોય છે

અમુક લોકો પોતાના જીવનસાથી સાથે સમાગમ કરો ખૂબ જ પસંદ કરતા હોય છે તો તેની સામે તેવા પણ અમુક લોકો હોય છે કે જે સમાગમની સાથે સાથે બીજી ઘણી પળોનો આનંદ માણવા માંગતા હોય છે તેઓ ફક્ત સમાગમમાં જ માનતા નથી તો હવે આપણે આમાં જઈશું ઉંમર પ્રમાણે સમાગમ કરવાની લોકોની માનસિકતા કેટલાક લોકો એવા હોય છે કે જે નોર્મલ રીતે અઠવાડિયામાં એક વખત સમાગમ કરવું જોઈએ ઘણા લોકો એવા હોય છે

 

કે જે અઠવાડિયામાં બે વખત સમાગમ કરતા હોય અને અમુક લોકો એવા પણ હોય છે કે જે અઠવાડિયામાં ફક્ત એક જ વખત સમાગમ કરતા હોય અઠવાડિયું છોડો તેવું પખવાડિયે મહિને ફક્ત એક બે વાર સમાગમ કરતા હોય છે અને આને આપણે કોઈપણ રીતે ખોટું ન કહી શકીએ કે પછી જે લોકો દરરોજ રાત્રે બે દિવસમાં 24 કલાક દરમિયાન ત્રણથી ચાર વખત સમાગમ કરતા હોય તે પણ એક જોતા નોર્મલ જ છે નવા નવા લગ્ન થયા હોય તો અમુક કપલો એવા હોય છે

કે જે દિવસ દરમિયાન 24 કલાકની અંદર ત્રણથી ચાર વખત સમાગમ કરતા હોય છે તો આ વસ્તુ તે ખૂબ જ નોર્મલ છે આ વસ્તુ કોઈપણ રીતે વધારે આ તો અતિશયોક્તિ નથી માણસ પોતાના ઈચ્છા પ્રમાણે આ વસ્તુ કરે છે પોતાના પાર્ટનર સાથે સુખ માનવાનું બન્નેને પસંદ હોય તો તે આ રીતે કરે છે જ્યારે અમુક લોકો એવા હોય છે કે જે લગ્નના પહેલા વર્ષથી જ અઠવાડિયામાં ફક્ત એક આંખ બે વાર સમાગમ કરતા હોય છે અને તેઓ પોતાનું આ રૂટિન આખી લાઈફ આવી રીતે જ ચલાવે છે

એક સ્ટોરી છે

કે એક કપલ ના નવા મેરેજ થયા હતા તો હવે આ કપલને કોઈકે કીધું કે તમે એક કામ કરો એક બરણી લો અને તેમાં તમે આખા વર્ષ દરમિયાન કેટલી વાર સેક્સ કરવું એટલે કે આજે તમે ત્રણ વખત સમાગમ કર્યો તો તમારે એક વખત સમાગમ કરો એટલે એક રૂપિયો તે બરણી અંદર નાખવાનો આવું તમે આખું વર્ષ શરૂ રાખજો તે કપલને તે વસ્તુ આખા વર્ષ માટે કરી વર્ષ પુરું થતાં પહેલાં જ તે બરણી ભરાઈ ગઈ હવે બીજા વર્ષે એવું કીધું કે હવે તમે જેટલી વખત સમાગમ કરો કેટલી કેટલી વાર તમારે એક એક સિક્કો તે  બરણી માંથી કાઢવાનું

તો તે કપલ આખી જીવન તે બરણી ખાલી કરી શક્યું નહીં આના પરથી એવું મતલબ નીકળે છે કે માણસ જ્યારે નવું નવું હોય છે ત્યારે તે ખૂબ જ ઇચ્છા ધરાવે છે પણ સમય જતાં તે વસ્તુ તે ઓછું કરે છે અને જીવનની બીજીમાણસની ઈચ્છા અને માનસિકતા અલગ અલગ હોય છે

Exit mobile version