ચૂંટણી નો ગરમ માહોલ,જોવો દિવસ ની 10 મોટી ખબર ફોટા સાથે

 

રાજ્યમાં કોરોના ના કેસ ઘટતા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસ ધોરણ ૬ થી ૮ ના તમામ પ્રકારની ગાઈડી લાઇન અને નિયમોના પાલન સાથે શિક્ષણ શરૂ કરાશે

ગુજરાતમાં રાજ્યસભાની બે ખાલી બેઠકો પર ચૂંટણી આજે ભાજપના બુથો ની બુધવારે ઉમેદવારી નોંધાવશે ભાજપ પ્રમુખ દિનેશ પ્રજાપતિ ઉમેદવાર તરીકે કર્યા છે જાહેર

કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખવા કરે ઇનકાર બંને બેઠકો પર ચૂંટણી યોજાશે જોકે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ નથી કોંગ્રેસ ઉમેદવાર ઊભા ન કરે તો ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવશે

સુરત શહેર ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર 2021 જાહેર કરીશ શંકર પાટિલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ માહિતી આપી જેમાં કુલ ૨૫ મહત્વના મુદ્દા નો સમાવેશ કરાશે

સુરતમાં કોંગ્રેસવાળા 25 મુદ્દાઓ સાથે માળખું જાહેર કરાયા નોકરી નું નવું માળખું વિનામૂલ્યે પોલીસી માલધારી ગોપાલ એક વરસાદી નિબંધમાં લેખકે માટે આવાસનો લાભ આવા મુદ્દાઓને પણ મોટી પોસ્ટમાં આવરી લેવાયા

તાપીમાં ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો પ્રાથમિક સુવિધાઓ સહિત લોકોને રોજગારી આપવાનું જાહેર કર્યું સત્ર એક સરનામું આપવાની આપી બહેદરી

કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી મુદ્દે થયેલ ઝઘડો હવે રહી રહીને પણ સામે આવી ગયો છે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્ય-સિંહ સાત લાખ રૂપિયાની ટિકિટ વેચવાનો આરોપ લાગ્યો છે

કેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ સુરત શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીને પગલે રાજકીય માહોલ જામી રહ્યો છે સુરત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો રેલી માં જોડાયા હતા

સુરતમાં ભાજપ યોજાયું શક્તિપ્રદર્શન ભાજપ પ્રદેશ પ્રમુખ સિ. આર.પાટીલ ની હાજરીમાં યોજાયેલી વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યો ન હતો રેલીમાં જોડાયેલા મોટા ભાગના કાર્યકર્તાઓ અને લોકો માસ્ક વગર જ જોવા મળ્યા

અમદાવાદના પેથલપૂરમાં ભાજપે ચૂંટણી પ્રચાર ભાજપના ઉમેદવારોની રેલીમાં કોરોના નિયમોનું છડેચોક પર જોવા મળ્યા મોટાભાગના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ન જળવાયો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ

 

Exit mobile version