મૃત્યુ પછી તમારી આત્મા આવા 8 કામ કરે છે જે તમને ખબર જ નહીં હોય.

આમ તો કરુણ પુરાણ હિન્દુ ધર્મના 18 પ્રાચીન પુરાનો એક છે. તે વૈષ્ણવ ધર્મનો સાહિત્યનો એક ભાગ છે. તેમજ ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેના મનુષ્ય સબંધ લઈને લખવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જીવનની અંતિમ ક્રિયા કર્મ પુનર્જન્મ જેવી વાતો વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એટલા માટે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કર્મ સમયે ગરુડ પુરાણ નું વાંચન કરવામાં આવે છે.

જ્યારે કોઈ મનુષ્યના મૃત્યુ થાય છે ત્યારે તેમની સાથેનો આપણો સંબંધ અચાનક જ તૂટી જાય છે. હકીકતમાં મનુષ્યના મૃત્યુ પછી ની પ્રક્રિયા અમુક ભાગોમાં કરવામાં આવે છે. જે એક નિશ્ચિત રીતે કરવામાં આવે છે.

Advertisement

-મૃત્યુના લગભગ ચારથી પાંચ કલાક પહેલા મૃત્યુના પગના નીચે પૃથ્વીના 16 ચક્ર અલગ થઈ જાય છે એટલે કે મનુષ્યના પૃથ્વી સાથેનો સબંધ ધીમે ધીમે તૂટવા લાગે છે. અને પાક ધીરે ધીરે ઠંડા પડવા લાગે છે. જ્યારે મૃત્યુ એકદમ નજીક આવે છે ત્યારે મૃત્યુના દેવતા યમરાજ આવે છે અને મનુષ્યને આત્માને ને જતા રહે છે.

-જ્યારે મનુષ્ય નું મૃત્યુ થાય છે ત્યારે શરીર અને આત્મા વચ્ચે ના જોડાણ તૂટી જાય છે. જેના કારણે આત્મા મનુષ્યના શરીર થી મુક્ત થઈ જાય છે અને જો આત્મા ને શરીર સાથે વધારે લગાવ હોય તો તે શરીરમાંથી નીકળી ને થોડા સમય માટે ફરીવાર શરીરમાં પ્રવેશ કરે છે.

Advertisement

એટલે મૃત્યુ પછી મનુષ્યના મોટું હાત અને પગ ના સામાન્ય હલનચલનથી તેનો અનુભવ થઈ શકે છે. જેવી રીતે આપણા માટે કોઈ પ્રત્ય નો સ્વીકાર કરવો અઘરો છે તેવી જ રીતે આત્મા પણ શરીરને મૃત્યુનો સ્વીકાર કરવાનો ઈનકાર કરે છે. એટલા માટે મનુષ્યને થોડા કે જીવિત રહેવા નો અહેસાસ થાય છે.

-જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે આત્માને તેની આસપાસ રહેલા પરિવારના લોકો અવાજ એક ઘોંઘાટની જેમ સંભળાય છે. આત્મા તે બધા લોકોનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને જોર જોરથી બૂમો પાડે છે. પરંતુ તેનો અવાજ કોઈ નથી સાંભળી શકતું અને ધીરે ધીરે આત્માને એવો અહેસાસ થાય છે તેનું શરીર નાસ પામ્યું છે. આ સમય મનુષ્યના શરીર થી લગભગ ૧૨ ફૂટ જેટલી ઊંચાઇએ તરતી રહે છે. અને આજુબાજુની બની રહેલી ઘટનાઓ ને જોવા અને સાંભળે છે.

Advertisement

-જ્યારે મનુષ્ય ના શરીર ની અંતિમ ક્રિયા કરવામાં આવે છે ત્યારે આત્મા એવું સ્વીકારી રહ્યા છે કે તે હવે પોતાનું આ પૃથ્વી પર રહેલા નો સમય પૂર્ણ થઇ ગયો છે. અને તેનું શરીર પંચ તત્વમાં લીન થઈ ગયું છે. આ સમયે આત્મા એકદમ આઝાદ મહેસૂસ કરે છે. અને સતત સાત દિવસ સુધી આત્મા વિતાવેલા સ્થળોએ શરીરમાં ફરતી રહે છે. અને ત્યાર પછી આત્મા પૃથ્વી અને સગાસંબંધીઓ એવો ને અલવિદા કહીને બધાથી દૂર જતી રહે છે.

-એવું કહેવાય છે કે આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરવા માટે લાંબી સુરંગમાંથી પસાર થવું પડે છે. એટલા માટે મૃત્યુ પછીના બાળ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આપણે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર સેક્સી અને રીતરિવાજ સંપૂર્ણ શ્રદ્ધાથી કરવા જોઈએ અને આત્મા પાસે ક્ષમાયાચના માંગવી જોઈએ.

Advertisement

મૃત્યુ પછીની વિધિ ધાર્મિક રીતે કરવાથી આત્માને પોતાની યાદના અને સમૃદ્ધ અને મદદરૂપ થાય છે. પરંતુ જો આપણે અંતિમયાત્રા પછીની વિધિ રિવાજ પ્રમાણે નથી કહી શકતા તો આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

-મૃત્યુ પછી 11 અને ૧૨ દિવસે હિન્દુ માન્યતાઓ પ્રમાણે લોકો હવન પ્રાર્થના અને રીતરિવાજ કરાવે છે. જેથી આત્મા પોતાના પૂર્વજો અને સગા-સંબંધીઓ ને મળે છે. પહેલા મૃત્યુ પામેલા પૂર્વ આત્માનું બીજી દુનિયામાં તેમનું સ્વાગત કરે છે. અને એક દિવ્ય પ્રકાશ દ્વારા પૃથ્વી પર વિતાવેલી જિંદગીને સંપૂર્ણ રીતે પારખવામાં આવે છે.

Advertisement

-આત્મા માટે કોઈ ભગવાન નથી હોતા આત્મા સ્વયં પોતાની જિંદગી વિશે વિચારે છે. જેવી રીતે તે જીવંત અવસ્થામાં અન્ય મનુષ્ય વિશે વિચારતી હતી આત્મા પોતાની સાથે થયેલા ખરાબ વ્યવહાર માટે ગુસ્સે થાય છે. અને બદલો લેવાની પણ એક ઇચ્છા રાખે છે. તેમજ જન્મની સાથે ખરાબ વ્યવહાર કર્યા હોય તેના માટે પસ્તાવો પણ કરે છે.

-આત્મા એ કરેલી પ્રિન્ટ પ્રમાણે આત્મા નવો જન્મ લે છે તે સ્વયં પોતાના માતા-પિતા નક્કી કરે છે. અને માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. આપણે પૃથ્વી પર આજ રીતે આપણા જન્મ સ્થાન અને સમય પ્રમાણે મનુષ્યની જન્મકુંડળી બને છે જે તેના સમગ્ર જીવનનું પ્રિન્ટ હોય છે. ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા નસીબ ખૂબ જ ખરાબ છે. અને આપણને અમુક ગ્રહો નડે છે. પરંતુ હકીકતમાં તે તમારા પાછલા જન્મના ખરાબ કર્મોનું ફળ હોય છે..

Advertisement
Exit mobile version